<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

‘રેરા' ના સ્‍પેશ્‍યલ સેક્રેટરી એ. જે. દેસાઇનો જન્‍મદિન

રાજકોટ : રીયલ એસ્‍ટેટ રેગ્‍યુલેટરી ઓથોરીટી (રેરા)માં ખાસ સચિવ તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રી એ. જે. દેસાઇનો જન્‍મ તા. ૧૦ ફેબ્રુઆરી ૧૯૭૮ ના દિવસે થયેલ. આજે ૪૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ પાટણ પંથકના વતની છે. અગાઉ ઇડર (સાબરકાંઠા), અને બાયડ (અરવલ્લી) માં પ્રાંત અધિકારી સહિત વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૮૭૯૭ ૯પ૩પ૩ અમદાવાદ

(12:29 PM IST)