News of Monday, 10th February 2025
જુનાગઢના એડવોકેટ-રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવનના પ્રમુખ શશીકાંતભાઈ બોરીસાગરનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૦ : જુનાગઢના નામાંકિત એડવોકેટ તથા રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન ના પ્રમુખ, અનેક સેવાભાવી સંસ્થાના હોદ્દેદાર શશીકાંતભાઈ બોરીસાગરનો આજે જન્મ દિવસ છે.
શ્રી રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ જુનાગઢ સહિત સૌ કોઇ મો. 94264 23659 ઉપર જન્મદિવસની ખુબ ખુબ શુભકામના પાઠવી છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
