<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

ભાવેશ વિસરીયાનો જન્‍મદિવસ

 

રાજકોટઃ રાજકોટના (ન્‍યુઝનેશન ન્‍યુઝ ચેનલ)ના રીપોર્ટરશ્રી ભાવેશ ગાંગજીભાઇ વિસરીયાનો આજે તા.૧૧ના જન્‍મદિવસ છે. છેલ્લા ૧૭ વર્ષથી પત્રકાર ક્ષેત્રે કાર્યરત છે. હેલો સૌરાષ્‍ટ્ર ન્‍યુઝ ચેનલમાં પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરેલ. ત્‍યારબાદ સંખ્‍યાબંધ ચેનલોમાં ફરજ બજાવી છે. નેશનલ હિન્‍દી ન્‍યુઝ ચેનલ રીપોર્ટર તરીકે કાર્યરત છે. આજે તેમના જન્‍મદિવસે મો.૯૭૧૪પ પ૭૬૬૭ ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(3:11 PM IST)