<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

જૂનાગઢના ડો.જીત મહેતાનો જન્‍મદિવસ

 

(વિનુજોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૨: જૂનાગઢ જીલ્લાના નિવૃત પીઆઇ એમકે મહેતાના પોૈત્ર ડો. જીત પરેશભાઇ મહેતાનો આજે જન્‍મદિવસ છે.

જીતભાઇ હાલમાં ભેંસાણ સીએચસી હોસ્‍પિટલ ઇન્‍ટરશીપ કરી રહયા છે.

બીએએમએસની ડીગ્રી મેળવી તેઓ હાલ દર્દીઓની સેવા કરી રહયા છે. તેવા આ સેવાભાવી ડો. મહેતાને જન્‍મદિવસ નિમિતે મો. નં. ૮૭૮૦૮ ૫૦૨૩૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:33 PM IST)