તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
વડોદરાના અધિક કલેકટર બી. એચ. પટેલનો જન્મદિન

રાજકોટઃ વડોદરામાં અધિક કલેકટર (સિંચાઇ) તરીકે ફરજ બજાવતા શ્રી ભાવેશ એચ. પટેલનો જન્મ તા. ૧ર ફેબ્રુઆરી ૧૯૭રના દિવસે થયેલ આજે પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મોરબીના વતની છે. સૌરાષ્ટ્રમાં તેઓ અગાઉ મેંદરડામાં મામલતદાર તરીકે રહી ચૂકયા છે.
મો. ૯૮ર૪૧ ૩૬૬૯૧ વડોદરા
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
