તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
વેરહાઉસીંગ કોર્પોરેશનના એમ.ડી. અરૂણકુમાર સોલંકીનો જન્મદિન
જામનગર અને અમરેલીના પૂર્વ કલેકટર

રાજકોટઃ ગુજરાત સ્ટેટ વેરહાઉસીંગ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેકટર શ્રી અરૂણકુમાર સોલંકી (અધિક મુખ્ય સચિવ)નો જન્મ તા.૧૪ ફેબ્રુઆરી ૧૯૬૭ના દિવસે થયેલ. આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ અમદાવાદ પંથકના વતની અને ૧૯૯૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં જામનગર અને અમરેલીમાં જિલ્લા કલેકટર, રાજયમાં મત્સ્યઉદ્યોગ કમિશનર, ગોૈસંવર્ધન અને સહકાર સચિવ, ખનિજ વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર, વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે. મુખ્ય સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે.
ફોન નં.૦૭૯-૨૩૨૫૦૮૦૨ મો.૯૯૭૮૪ ૪૩૮૧૯ ગાંધીનગર.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
