તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 17th February 2025
ધ્રોલ પંથકના ભાજપ અગ્રણી રાજભા જાડેજાનો આજે જન્મ દિવસ
રાજકોટનાં વન વર્લ્ડ રેસી.નાં અગ્રણી પર શુભેચ્છા અપરંપાર..

રાજકોટ, તા.૧૭: ધ્રોલ પંથકના વાગુદળનાં પૂર્વ સરપંચ, ધ્રોલ ભાજપના પૂર્વ સંગઠન પ્રમુખ અને પૂર્વ તાલુકા પ્રમુખ સહિત મહત્વના સ્થાન પર સેવા આપનાર ધ્રોલ પંથકને પોતાનુ સેવાકીય કાર્ય બનાવનાર રાજભા સતુભા જાડેજાનો આજે જન્મ દિવસ છે. તેમના પર શુભેચ્છા (મોબાઈલ નંબર ૯૯૧૩૩ ૦૦૦૯૦) પર શુભેચ્છા અપરંપાર વર્ષી રહી છે. રાજકોટનાં નીલકંઠ આસપાસના વિસ્તારોમાં પિતા શ્રી સતુભા જાડેજાનાં પગલે સામાન્ય લોકોની સમસ્યાઓ ઉકેલવા હંમેશ તત્પર રહે છે. રાજકોટનાં મરીન લાઇન્સનું જેના કારણે બિરુદ મળેલ છે તેવા ૧૫૦ રીંગ રોડના વન વર્લ્ડ રેસી.નાં તમામ પ્રશ્નો ઉકેલવા સદા તત્પર રહેવા સાથે, રહેવાસીઓનો કોઇપણ સમસ્યા સમયે પરિવારના સભ્ય માફક ખડેપગે રહેતા હોવાથી તેમના પ્રત્યે રહેવાસીઓ ખૂબ આદર રાખી, નાના ગામ જેવા વન વર્લ્ડમાં જન્મદિવસની ઉજવણી માટે સહુ તત્પર બન્યા છે
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
