<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

પ્રવાસન વિભાગના સચિવડો. રાજેન્‍દ્રકુમારનો જન્‍મદિન

રાજકોટ અને સુરતના ભૂતપૂર્વ કલેકટર

રાજકોટ : અમેરિકાના વોશીંગ્‍ટન ડીસી ખાતે વર્લ્‍ડ બેંકમાં એડવાઇઝર ટુ ધ એકઝીકયુટીવ ડીરેકટર તરીકે રહી ચૂકેલા ગુજરાત કેડરના આઇ. એ. એસ. (ર૦૦૪) અધિકારી ડો. રાજેન્‍દ્રકુમારનો આજે જન્‍મદિન છે તેઓ આ અગાઉ ભારતના વડાપ્રધાન કાર્યાલયમાં નિયામક તરીકે સેવા આપતા હતા. ડો. રાજેન્‍દ્રકુમારનો (બી.એ.એમ. એસ.) જન્‍મ તા. ૧૮-ર-૧૯૭૮ ના દિવસે થયેલ આજે ૪૮ માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ મુળ હિમાચલ પ્રદેશના વતની છે. ભૂતકાળમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ અને સુરતમાં જિલ્લા કલેકટર, કેન્‍દ્રના પર્સોનલ એન્‍ડ ટ્રેનીંગ વિભાગમાં નાયબ સચિવ વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. હાલ ગુજરાતમાં પ્રવાસન, દેવસ્‍થાન વ્‍યવસ્‍થાયત, નાગરિક ઉડયન અને યાત્રાધામ વિભાગના સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. મો. ૮ર૩૮૯ ૧૧૧૦૦ ગાંધીનગર

(12:00 PM IST)