News of Tuesday, 18th February 2025
આરોગ્ય વિભાગના ઉપસચિવવિષ્ણુભાઇ પટેલનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ઉપસચિવ (તબીબી શિક્ષણ) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી વિષ્ણુભાઇ એમ. પટેલનો જન્મ તા. ૧૮ ફેબ્રુઆરી ૧૯૭૦ ના દિવસે થયેલ. આજે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.એ.ની પદવી ધરાવે છે.
ફોન નં. ૦૭૯-ર૩રપ૧૪૪૭
મો. ૯૪ર૭પ ર૪૧૯૯ ગાંધીનગર
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
