News of Tuesday, 18th February 2025
જામનગર વોર્ડ નં. ૧૦ ના કોર્પોરેટર પાર્થ હસમુખભાઇ જેઠવાનો જન્મદિન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૮ : જામનગરના પાર્થ હસમુખભાઇ જેઠવાનો આજે જન્મદિન છે. તેઓ વોર્ડ નં. ૧૦ના કોર્પોરેટર છે.
બાળપણ થી સંઘ સાથે જોડાયેલ અને દ્રિતીય વર્ષ શિક્ષિત સંઘ ની વિચાર ધારા રાખનાર અભ્યાસ સિવિલ એન્જિનિયર નો અભ્યાસ,સાથે વકીલાત ની પ્રેક્ટિસ કરી રહ્યા છે.અને પ્રગતિશીલ યુવક મંડળ માં સભ્ય, જામનગર સ્મશાન માં આમંત્રીત સભ્ય , કોર્પોરેશન માં લીગલ સમિતિ ના ચેરમેન છે. (મો. ૭૩૮૩૬ ૬પપ૯૪)
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
