News of Tuesday, 18th February 2025
લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર હરપાલસિંહ બારડનો જન્મદિવસ

રાજકોટઃ જાણીતા લોકસાહિત્યકાર તથા હાસ્ય કલાકાર હરપાલસિંહ બારડનો આજે જન્મદિવસ છે. તેઓ આકાશવાણી તેમજ ટીવીમાં અનેક કાર્યક્રમ આપી ચુક્યા છે. તેઓએ અનેક ગામ અને શહેરોમાં લોક ડાયરા અને હાસ્યના કાર્યક્રમો આપી અને નાની ઉંમરે મોટુ નામ પ્રાપ્ત કર્યુ છે. તેઓના અસંખ્ય હાસ્યના આલમબ યુ ટયુબ પર ભારે ધુમ મચાવે છે. તેઓને જન્મ દિન પાવન પ્રસંગે કલાકારો સગા સ્નેહીઓ તેમજ મીત્રો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા (મો.૯૮૨૪૫ ૪૫૦૬૬) પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
