તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
રાજકોટના યુવા એડવોકેટ દિપ વ્યાસનો જન્મદિવસ

આજરોજ તા. ર૧/ર/રપ ના રોજ રાજકોટના પ્રસિધ્ધ યુવા એડવોકેટ દિપ વ્યાસનો જન્મદિવસ છે. નાનપણથી જ રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા અને દિપભાઇએ ર૦૧૮ માં એસ.પી. યુનીવર્સીટી આણંદ મુકામે વકિલાતની પદવી મેળવી રાજકોટ મુકામે સીનીયર એડવોકેટ ભગીરથસિંહ ડોડિયા સાથે વકિલાતની શરૂઆત કરેલ છે. તેમજ દિપભાઇ પોતે સતત ચોથી પેઢીના વકિલ હોય તેમજ રાજકોટના વિખ્યાત એડવોકેટ પી.સી. વ્યાસના સુપુત્ર હોય તેમજ બહોળુ મીત્ર વર્તૃળ ધરાવતા હોવાથી અનેક ચકચારી કેસોમાં મહત્વના ચુકાદા દઇને ખ્યાતના મેળવેલી છે. દિપભાઇ બ્રહ્મસમાજમાં તેમજ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ છે તેમજ લોકહિત અને સેવના કામમાં હંમેશા તત્પર રહે છે. આજે તેમના જન્મદિવસે પોતાના મીત્ર વર્તૃળ તરફથી મો. ૮૦૦૦૮ ૨૪૪૧૦ પર જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.(૬.૧૭)
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
