<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

કાલે પોરબંદરના મ્‍યુ. કમિશનર એચ. જે. પ્રજાપતિનો જન્‍મદિન

 

રાજકોટઃ પોરબંદરમાં નવરચિત મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી એચ.જે. પ્રજાપતિ (આઇ.એ.એસ.)નો જન્‍મ તા. ર૩ ફેબ્રુઆરી ૧૯૬૭ ના દિવસે થયેલ આવતી કાલે પ૯ માં વર્ષમાં પ્રવેશ કરશે તેઓ મુળ મહેસાણા પંથકના વતની છે તેઓ ભૂતકાળમાં વડોદરામાં ડે. મ્‍યુનિસિપલ કમિશ્નર, પાટણમાં નિવાસી અધિક કલેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે. મો. ૯૯૭૮૪ ૮૯૯૪૫ પોરબંદર.

(4:11 PM IST)