<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડીના રાજગોર કાઠી જ્ઞાતિ ટ્રસ્‍ટ પ્રમુખ રતિભાઈ મહેતાનો જન્‍મ દિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૪: રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવક તથા રાજગોરના વડલા તરીકે જાણીતું નામ રતિભાઈ મહેતા લીમડી વાળા (રાજગોર કાઠી જ્ઞાતિ ટ્રસ્‍ટ લીંબડી જિલ્લો સુરેન્‍દ્રનગરના પ્રમુખ )નો આજે ૭૪ મો જન્‍મદિવસ છે. તેઓ જ્ઞાતિના સેવા કાર્યમાં હંમેશા અગ્રેસર હોય છે.

તેઓ ચોટીલા ખાતે આવેલ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ઉતારાનુ સંચાલન કરે છે. તથા રાજગોર બ્રાહ્મણ સેવા સંઘમાં ઉપપ્રમુખ તરીકે સેવામાં જોડાયેલા હતા તેમને અનેક whatsapp ગ્રુપ બનાવી રાજગોર સમાજના સમાચારોને પોતાના રાજગોરના વડલા ગ્રુપમાં પ્રસિદ્ધ કરે છે પોતાની શિક્ષક તરીકેની કારકિર્દી માં નિવળત્તિ લઈ જ્ઞાતિ સેવામાં પ્રવળત્તિ થઈ જ્ઞાતિ સમાજને આગળ લઈ જવામાં હર હંમેશ આગળ હોય છે.  રતિભાઈ મહેતાને મો . (૯૪૨૯૦ ૫૧૭૧૬) ઉપર શ્રી રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ જૂનાગઢ તથા જ્ઞાતિના આગેવાનો તથા કાર્યકરો જન્‍મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે.(૬.૧)

(10:12 AM IST)