News of Monday, 24th February 2025
સંજય બાંભવાનો આજે જન્મદિવસ

રાજકોટઃ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા સાંગણવા ગામના સંજયભાઇ બાંભવા (પુષ્પા-ર) આજે ૩૩ વર્ષ પૂર્ણ કરી ૩૪ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના જન્મદિવસે સામાજિક આગેવાનો તથા તેમના મિત્ર વર્તુળો તરફથી શુભેચ્છા પાઠવી રહ્યા છે. મો. ૯૯૭૮૮ ૮૮૮૭૭
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
