<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

ધ્રોલ તાલુકાના પાટીદાર સમાજના અગ્રણી ગણેશભાઈ મુંગરાનો આજે જન્મ દિવસ

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૨૫ જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લતિપુર ગામના વતની અને પાટીદાર સમાજના અગ્રણી  ગણેશભાઈ મુંગરાનો આજે જન્મ દિવસ નિમિત્તે મિત્રો, શુભેચ્છકો સહીત સૌ કોઈ શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.        ગણેશભાઈ ગૌ શાળા લતિપુર ખાતે જોડાયેલા છે, ગૌ ભક્તની છાપ, ઉપરાંત સમાજ સેવક છે, અગાઉ તેવો જીલ્લા પંચાયત સદસ્ય અને જીલ્લા પંચાયત કારોબારી સમિતિનાં ચેરમેન રહી ચુક્યા છે અને જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે.. ત્યારે ધ્રોલ તાલુકામાં સારી એવી લોક ચાહના ધરાવે છે  મો :- ૯૮૯૮૨૯૭૦૯૭ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

                

(11:07 AM IST)