<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

પોરબંદરના યુવા પત્રકાર ચેતન ઠકરાર અને તેની ભત્રીજી નિયતિનો જન્‍મદિવસ

 

પોરબંદર, તા. ૨૫: ઇલેકટ્રોનિક મીડિયાના સિનિયર યુવા રિપોર્ટર ચેતન ઠકરારનો આજે જન્‍મદિવસ છે. સાથે ચેતન ઠકરારની ભત્રીજી નિયતિનો પણ જન્‍મદિવસ છે. બંનેને પરિવારજનો અને મિત્ર શુભેચ્‍છક વર્તુળ દ્વારા જન્‍મદિનની શુભેચ્‍છા મળી રહી છે.  ઠકરારનો મો. ૯૯૨૫૧ ૨૨૩૧૩

(12:10 PM IST)