<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

ટંકારા-વાંકાનેર પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાનો જન્મદિવસ

(ભાવિન સેજપાલ દ્વારા)ટંકારા તા.૨૫ : ટંકારા અને વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાનો જન્મદિવસ છે.

       ચીફ ઓફિસર ગીરીશ સરૈયા લોકોની સુખાકારી માટે અનેક નિર્ણયો કરી રહ્યા છે લોકોને સુવિધા મળે તે માટે સતત તત્પર રહેતા હોય છે.

(4:29 PM IST)