<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

દ્વારકા પાલિકા સદસ્‍ય પરેશભાઇ ઝાખરીયાનો આજે જન્‍મ દિવસ

 

દ્વારકા તા. ર૭: દ્વારકાધીશના પરમ ભકત અને ભાજપના પૂર્વ શહેર પ્રમુખ દ્વારકા નગર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દ્વારકાધીશ મંદિર દેવસ્‍થાનના પૂર્વ સદસ્‍ય અને દ્વારકા ટુડે ન્‍યૂઝના તંત્રી અને હાલ દ્વારકા નગરપાલિકાના સદસ્‍ય પરેશભાઇ ઝાખરીયાનો આજે જન્‍મ દિવસ હોઇ તેમના મો.નં. ૯૯૧૩૯ ૬ર૩૬ર ઉપર અભિનંદન વર્ષા થઇ હતી.

(12:25 PM IST)