<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

કોંગી નેતા પૂર્વ ધારાસભ્‍ય મહેન્‍દ્રસિંહ વાઘેલાનો જન્‍મદિન

રાજકોટઃ જાહેર જીવનના જાણીતા અગ્રણી શ્રી મહેન્‍દ્રસિંહ શંકરસિંહ વાઘેલાનો જન્‍મ તા. ર૭ ફેબ્રુઆરી ૧૯૬૪ના દિવસે થયેલ. આજે ૬રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ અરવલ્લીના મેઘરજ અને બાયડથી કોંગ્રેસના ધારાસભ્‍ય તરીકે (બે વખત) રહી ચૂકયા છે. પિતાજીનો લોકસેવાનો વારસો સંભાળ્‍યો છે. આજે જન્‍મ દિનની શુભેચ્‍છાથી ભીંજાઇ રહ્યા છે. મો. ૯૮રપ૦ ૭૪૧૭૪ ગાંધીનગર

(3:29 PM IST)