<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

પીજીવીસીએલના નાયબ ઇજનેર આર.વી.નિમાવતનો આજે જન્‍મદિન

રાજકોટઃ પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફીસમાં નાયબ ઇજનેર તરીકે .રજ બજાવતા શ્રી આર.વી. નિમાવતનો આજે જન્‍મદિવસ છે.

તેઓ જીવનના ૫૦ વર્ષ પૂરા કરી ૫૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓને પરીવારજનો અને મિતવર્તુળો તરફથી મો. ૭૫૬૭૧ ૧૯૭૨૦ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે. (૩.૭)

(10:57 AM IST)