તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
ખેડાના કલેકટર અમિત પ્રકાશ યાદવને જન્મદિન મુબારક

રાજકોટઃ ખેડાના જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ (આઇ.એ.એસ. ૨૦૧૩)નો જન્મ તા. ૧ માર્ચ ૧૯૮૭ના દિવસે થયેલ. આજે ૩૯માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ મુળ ઉતરપ્રદેશના વતની છે. ભૂતકાળમાં ભાવનગરમાં તાલીમી સમયગાળો પૂર્ણ કર્યા બાદ ભરૂચમાં મદદનીશ કલેકટર, આણંદમાં જિલ્લા વિકાસ અધિકારી, રાજયમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર, નવસારીમાં કલેકટર વગેરે પદ પર રહી ચુકયા છે.
ફોન નં.૦૨૬૮-૨૫૫૩૩૩૪ મો.૯૯૭૮૪ ૦૬૨૧૨ નડીયાદ.(૨.૨૫)
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
