તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
એડવોકેટ મંજુર ગાહાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ માળીયા હાટીનાના એડવોકેટ મંજુર એસ. ગાહાનો આજે જન્મદિવસ છે.
તેઓએ વકિલાતના વ્યવસાયમાં ખુબજ નામના મેળવેલ. અનેક ચર્ચાસ્પદ કેસમાં તેમના તરફેણમાં ચુકાદાઓ લાવેલ. તેઓના પત્ની સલ્માબેન સુમરા હાલ માળીયા હાટીના ખાતે પોલીસ ઇન્સ. તરીકે ફરજ બજાવે છે. એમ.એસ. ગાહાને જન્મદિન નિમીતે મો.નં.૯૯૯૮૩ ૫૫૫૧૬ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.(
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
