તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
બારડોલીના ધારાસભ્ય પૂર્વ મંત્રી ઇશ્વરભાઇ પરમારનો જન્મદિન

રાજકોટઃ સુરતના બારડોલી મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી ઇશ્વરભાઇ રામાભાઇ પરમારનો જન્મ તા. ૧ માર્ચ ૧૯૭૧ ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં રાજયમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી તરીકે રહી ચૂકયા છે. ખેતી સાથે સંકળાયેલા છે. મો. ૯૯૭૮૧ ૭૭૭૬૬ બારડોલી (૩.૧૯)
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
