તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
પાંચમી વખત ધારાસભ્ય બનેલા સી.કે. રાઉલજીનો જન્મદિન

રાજકોટ : પંચમહાલ જિલ્લાના ગોધરા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજીનો જન્મ તા. ૧ માર્ચ ૧૯પ૪ ના દિવસે થયેલ આજે ૭ર માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચુંટાયા છે. ભૂતકાળમાં પાણી પુરવઠા, નાગરિક પુરવઠા, માર્ગ અને મકાન, વાહન વ્યવહાર વગેરે વિભાગોના મંત્રી તરીકે રહી ચુકયા છે. પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ, જિલ્લા સહકારી બેંક, બહેરા મુંગા શાળા, દુધ ડેરી, માર્કેટીંગ યાર્ડ વગેરે સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. આજે સેવાકીય પ્રવૃતિથી જન્મદિનની ઉજવણી કરી છે.
મો. ૯૮૨૫૨ ૧૨૩૦૦ ગોધરા
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
