તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
ઝઘડિયાના ભાજપના ધારાસભ્ય રીતેશ વસાવાનો જન્મદિન

રાજકોટ : ભરૂચ જિલ્લાના ઝગડિયા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય રીતેશકુમાર રમણભાઇ વસાવાનો જન્મ તા. ૩ માર્ચ ૧૯૭૬ ના દિવસે થયેલ. આજે પ૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ અગાઉ ઝગડિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. તેમને ઠેરઠેરથી જન્મદિનની શુભેચ્છા મળી રહી છે. મો. ૯પ૮૬૮ ૪૩૭પ૭ ભરૂચ
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
