<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

સાવરકુંડલા શહેર ભાજપ મોરચાના મહામંત્રી લલીત મારૂનો જન્‍મદિવસ

 

સાવરકુંડલાઃ  તાલુકાની અનેકવિધ સેવાકીય પ્રવળતિ સાથે જોડાયેલા તેમજ ઇન્‍ટરનેશનલ હ્યુમન રાઇટ્‍સ સર્વિસીસ વિજિલન્‍સ સેલ પ્રતિનિધિ તેમજ સાવરકુંડલા શહેર ભાજપ મોરચાના મહામંત્રી, અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્‍દુ ધર્મ સેનાના ઉપાધ્‍યક્ષ તેમજ મેઘવાળ સમાજ કેળવણી મંડળ ટ્રસ્‍ટના પ્રમુખ અને આંતરરાષ્‍ટ્રીય સંત શિરોમણી રવિદાસ વિશ્વ મહાપીઠના સાવરકુંડલા શહેરના પ્રમુખ એવા પંડિત દિનદયાલ ઉપાધ્‍યાયજી ની વિચારધારા સાથે સમર્પિત ભાજપ કાર્યકર, આધ્‍યાત્‍મિક લલિતકુમાર મારૂ નો આજે જન્‍મદિવસ છે. તેઓને  મો. નં. ૮૪૦૧૮૮૪૦૧૭ પર શુભકામના  થઇ રહી છે.

(4:23 PM IST)