તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
વોર્ડ નં. ૧૮ લઘુમતિ મોરચાના પ્રમુખ અનવર દલનો આજે જન્મ દિવસ

રાજકોટઃ વોર્ડ નં. ૧૮ ના લધુમતિ મોરચાના પ્રમુખ અનવરભાઇ ઇસ્માઇલભાઇ દલનો આજે જન્મદિવસ છે. તેઓ ૬પ વર્ષ પુરા કરીને ૬૬ માં વર્ષમાં પ્રવેશી રહયા છે. તેઓ હિન્દુ -મુસ્લીમ સમાજને લગતા ઘણાં કામો જેવા કે રોડ, રસ્તા, લાઇટ વિ. પ્રશ્નોમાં અગ્રસર રહે છે. તેમના મો. ૯૯૭૯૩ પ૦૧પ૪ ઉપર જન્મોદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
