<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

નર્મદા, પાણી પુરવઠા વિભાગના અધિક સચિવ એચ. જે. દેસાઇનો જન્‍મદિન

રાજકોટ : નર્મદા જળ સંસાધન અને પાણી પુરવઠા વિભાગના સંયુકત સચિવ એચ. જે. દેસાઇનો જન્‍મ તા. ૪ માર્ચ ૧૯૬૬ ના દિવસે થયેલ આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ મુળ અમદાવાદ પંથકના વતની છે. ભૂતકાળમાં અમદાવાદમાં સ્‍ટેમ્‍પ ડયુટીના નાયબ કલેકટર જુનાગઢમાં મધ્‍યાહન ભોજનના નાયબ કલેકટર પાટણ ચૂંટણી શાખા વગેરેમાં ફરજ બજાવી ચુકયા છે. ર૦૧૧ ની બેંચની આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. મો. ૯૮ર૪૦ ૪૬૮૯પ અમદાવાદ.

(11:33 AM IST)