<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

રઘુવંશી સમાજના અગ્રણી એડવોકેટ દિલીપ ચતવાણીનો આજે જન્મ દિવસ

રાજકોટઃ મહાનગરપાલિકા ના પૂર્વ શોપ અને એસ્ટ્રાબ્લિશમેન્ટ અધિકારી અને મહા નગર પાલિકા કર્મચારી પરિસદ યુનિયન ના પૂર્વ ઉપપ્રમુખ દિલીપ ચતવાણી નો આજે જન્મ દિવસ છ.તેઓ હાલમાં એડવોકેટ છે. ભાજપ લીગલ સેલ ના સભ્ય છે તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર કારોબારી ના સભ્ય છે, લોહાણા મહાજન ના આજીવન સભ્ય છે તેમજ રઘુવંશી પરીવાર રઘુવંશી સેના રઘુવંશી ગ્રૂપ જેવી અનેક સંસ્થા માં સેવાઓ આપેલ છે.તેઓના જન્મદિને તેઓને તેમના મો.૯૮૭૫૦૨૯૮૦૦ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(3:05 PM IST)