તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
નાગરિક સંરક્ષણના નાયબ નિયામક યુ.એ. પટેલનો જન્મદિન

રાજકોટઃ યુવા સિવિલ ડીફેન્સ ભાવનગરના ડે. કંટ્રોલર તરીકે કાર્યરત સચિવાલય કેડરના અધિકારી શ્રી યુ.એ. પટેલનો જન્મ તા. પ માર્ચ ૧૯૬૭ ના દિવસે થયેલ. આજે જીવનના પ૯ માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ ભૂતકાળમાં નાણા વિભાગના ઉપસચિવ, હજ સમિતિમાં સચિવ, મહિલા આર્થિક વિકાસ નિગમમાં મેનેજર કાયદા વિભાગમાં નાયબ સચિવ, રમતગમત વિભાગમાં સંયુકત સચિવ વિગેરે પદ પર રહી ચુકયા છે. આજે જન્મદિવસની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહયા છે.
મો. ૯૯૭૮૪ ૦૫૮૭૨-ભાવનગર
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
