<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

સામાજીક કાર્યકર પ્રફુલભાઇનો જન્‍મદિન

રાજકોટ તા.પઃ વોર્ડનં.૧ના ભારતીય જનતા પાર્ટીના ૩૦ વર્ષથી જુના કાર્યકર તેમજ ગાંધીગ્રામ વિસ્‍તારના જાણીતા એવા સામાજીક કાર્યકર બાલાજી સાઉન્‍ડવાળા પ્રફુલભાઇ આર.બોડાનો આજે જન્‍મદિવસ છે. પ૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા પ્રફુલભાઇ મો.૯૭૧૪૦ ૩૭૧૬૩ને ઠેર ઠેરથી શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(2:51 PM IST)