<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

વકીલોમાં લોકચાહના ધરાવતા બ્રહ્મ સમાજના યુવા એડવોકેટ ભાર્ગવ બોડાનો જન્‍મ દિવસ

 

રાજકોટના યુવા ધારાશાષાી ભાર્ગવ ડી. બોડાનો આજે જન્‍મ દિવસ છે. તેઓ રાજકોટના નિત્‍ય રહેવાશી છે અને બ્રહ્મ સમાજમાંથી આવે છે. તેઓએ વર્ષ ૨૦૧૭થી રાજકોટ ખાતે વકીલાતની શરૂઆત કરેલી હતી. હાલ સ્‍વતંત્ર પ્રેકટીશ કરે છે.  જેમણે જીવનરૂપી સફરમાં ૨૮ વર્ષમા પ્રવેશ કર્યો  છે.

નાનપણથી જ ખુબ મહેનતું અને સરળ સ્‍વભાવ ધરાવતા બ્રહ્મ સમાજના યુવા એડવોકેટ ભાર્ગવ બોડાએ ક્રીમીનલ, સીવીલ, કલેઇમ, કન્‍ઝયુમર,  એ.સી.બી., એન.ડી.પી.એસ તથા ગુજસીટોક જેવા ખુબ જ મહત્‍વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીરી કરેલી છે. હાલ શ્રી પ્રગટેશ્વર શરાફી સહકારી મંડળી રાજકોટ લી., એસબીઆઈ કાર્ડ તથા શ્રી કળષ્‍ણમાન કો. ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી રાજકોટ લી.મા લીગલ એડવોકેટ તરીકે રોકાયેલ છે અને કાયદાકીય માર્ગદર્શનની સેવા આપી રહ્યા છે.  તેમના જન્‍મદિવસ નિમિતે વકીલ મિત્રો, બ્રહ્મ સમાજના આગેવાનો, તોહીઓ, સગા-વ્‍હાલાઓ તેમના મો.નં.૮૩૨૦૨ ૧૩૨૭૯ ઉપર તેમજ સોશીયલ મીડિયા મારફતે શુભેચ્‍છાઓ પાઠવી રહયા છે.

(4:54 PM IST)