<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

વડોદરાના ભાજપના ધારાસભ્ય કેયુર એન. રોકડિયાનો જન્મદિન

 

રાજકોટ : વડોદરાના સયાજીગંજ મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી કેયુર નારાયણદાસ રોકડિયાનો જન્મ તા. ૭ માર્ચ ૧૯૭૯ના દિવસે થયેલ. આજે ૪૭માં વર્ષના દ્વારે પહોંચ્યા છે.

શ્રી કેયુર રોકડિયા સિવીલ એન્જિનિયરીંગમાં માસ્ટર ડીગ્રી ધરાવે છે. ભૂતકાળમાં વડોદરાના મેયર તરીકે રહી ચૂકયા છે. શહેર ભાજપના મહામંત્રી, ભાજપ  યુવા મોરચાના શહેર પ્રમુખ, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, સરકારની સ્કુલ ફી રેગ્યુલેશન કમીટીના સભ્ય વગેરે સ્થાનો પર તેમની કામગીરી ઉલ્લેખનીય રહી છે. આજે જન્મદિનથી શુભેચ્છાથી ભીંજાઇ રહ્યા છે. મો. ૯૮રપ૦ ૧૭૩૭૯ વડોદરા.

(11:56 AM IST)