<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

મોરબીના ભાજપના ધારાસભ્‍ય કાંતિલાલ અમૃતિયાનો જન્‍મદિન

રાજકોટ : મોરબીના ભાજપના ધારાસભ્‍ય શ્રી કાંતિલાલ શિવલાલભાઇ અમૃતિયાનો જન્‍મ તા. ૮ માર્ચ ૧૯૬ર ના દિવસે થયેલ. આજે ૬૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. તેઓ મોરબી નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્‍ય તરીકે રહી ચૂકયા છે. તેઓ છઠ્ઠી વખત ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા છે.

મો. ૯૯રપ૭ ૪૪૯૪૪ મોરબી

(11:00 AM IST)