<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

અકોટાના ધારાસભ્‍ય ચૈતન્‍ય મકરંદભાઇ દેસાઇનો જન્‍મદિન

રાજકોટ : વડોદરાના અકોટા મત વિસ્‍તારના ભાજપના ધારાસભ્‍ય શ્રી ચૈતન્‍ય મકરંદભાઇ દેસાઇનો જન્‍મ તા. ૮ માર્ચ ૧૯૭૩ ના દિવસે થયેલ આજે પ૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એલ.એલ.બી. સુધી ભણેલા છે. મો. ૯૭ર૭૭ ૧૯૩૬૦ વડોદરા

(11:55 AM IST)