News of Monday, 10th March 2025
ડાંગના ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક વિજય પટેલનો જન્મદિન

રાજકોટઃ દક્ષિણ ગુજરાતના ડાંગ વિધાનસભા મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજય રમેશભાઇ પટેલનો જન્મ તા. ૧૦ માર્ચ ૧૯૭૪ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ તેમજ પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. ધારાસભ્ય તરીકે બીજી વખત ચૂંટાયા છે. મો. ૯૪ર૬૧ ૬૧૩૭૯ વધઇ (ડાંગ)
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
