હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 11th March 2025
જીલ્લા ભાજપ સહ-કાર્યાલય મંત્રી વિવેક સાતાનો આજે જન્મદિવસ

રાજકોટઃ જીલ્લા ભાજપ સહ-કાર્યાલય મંત્રી તેમજ પડધરીના વિવેકભાઇ સાતાનો આજરોજ જન્મદિવસ છે. જેઓ છેલ્લા ૧ર વર્ષથી જીલ્લા ભાજપ કાર્યાલય રાજકોટમાં સેવા આપી રહયાં છે. તેઓને તેમના જન્મદિવસે તેમના મિત્રો, સ્નેહીજનો, શુભેચ્છકો તરફથી (મો.૯૦૩૩૭ ૯૯૮૮૮, ૮૧૪૧૦ ૪૦૪૦૧) પર શુભેચ્છાઓ મળી રહી છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
