<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

પૂર્વ મંત્રી, પોરબંદરના પૂર્વ ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરિયાનો જન્‍મદિન

 

રાજકોટ : પોરબંદરના ભાજપના પૂર્વ ધારાસભ્‍ય અને રાજયના પૂર્વ મંત્રી શ્રી બાબુભાઇ બોખીરિયાનો જન્‍મ તા. ૧ર માર્ચ ૧૯પ૩ ના રોજ થયેલ. તેઓ નાગરિક પુરવઠા, જળસંપતિ, ખેતી, મત્‍સ્‍યોદ્યોગ વગેરે વિભાગોના મંત્રી તરીકે કામગીરી સંભાળી ચૂકયા છે. વિજ્ઞાન સ્‍નાતકની પદવી ધરાવે છે. આજે ૭૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

મો. ૯૮૭૯પ ૯૯૯૯૯ પોરબંદર

(11:41 AM IST)