<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

રાધનપુરના મદદનિશ કલેકટર રાજેષકુમાર મૌર્યનો જન્‍મદિન

રાજકોટ : પાટણ જિલ્લાના રાધનપુરના મદદનીશ કલેકટર શ્રી રાજેષકુમાર મૌર્યનો જન્‍મ તા. ૧ર માર્ચ ૧૮૮૯ ના દિવસે થયેલ. આજે ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્‍થાનના વતની અને ર૦રર ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. બી.ટેક. (સિવીલ એન્‍જિનિયરીંગ) ની પદવી ધરાવે છે.

ફોન નં. ૦ર૭૪૬ - ર૭૭૩૦૪

મો. ૯૯૭૮૪ ૦પ૩૩૮ રાધનપુર

(11:46 AM IST)