<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

જુનાગઢના યુવા પત્રકાર કુલદિપ માઢકનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧પ :.. જુનાગઢ દિવ્‍ય ભાસ્‍કરના યુવા પત્રકાર કુલદીપ જયંતિલાલ માઢકનો આજે જન્‍મ દિવસ છે.

ખુબ ટૂંકા ગાળામાં પત્રકાર તરીકે સતત એકટીવ રહી લોકચાહના મેળવનાર અને સમાચારોની દુનિયામાં અગ્રેસર રહેનાર કુલદિપને આજે જન્‍મ દિન નિમિતે મો. નં. ૭૯૮૪૧ ૩૧૦૧૭ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(10:33 AM IST)