<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ ઍજન્સીના નિયામક આર.આઇ. શેખનો જન્મદિન

રાજકોટઃ બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ ઍજન્સીના નિયામક તરીકે ફરજ બજાવતા અધિક કલેકટરશ્રી આર. આઇ. શેખનો જન્મ તા. ૧પ માર્ચ ૧૯૭પ ના દિવસે થયેલ. આજે પ૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઅો મુળ ભરૂચ અંકલેશ્વરના વતની છ.ે ઍમ.કોમ.ઍલ.ઍલ.બી.ની પદવી ધરાવે છે. તેઅો અગાઉ ઉમરાળા અને વલ્લભીપુરમાં મામલતદાર, બારડોલી અને સુઇ (બનાસકાંઠા) માં પ્રાંત અધીકારી, નવસારીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચુકયા છે.
મો. ૯૮રપ૮ ૦૬૮૮૮ પાલનપુર. (૭.ર૮)

(11:31 AM IST)