હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th March 2025
સ્પેશ્યલ સ્ટેટ ટેક્ષ કમિશનર પી. ભારથીનો જન્મદિન

રાજકોટ :. રાજયના સ્પેશ્યલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષ (જી. એસ. ટી.) શ્રી પી. ભારથીનો જન્મ તા. ૧૭ માર્ચ ૧૯૭૪ ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ આંધ્રપ્રદેશના વતની અને ર૦૦પ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. (પ-૯)
મો. ૯૯૭૮૪ ૦૮પ૪પ ગાંધીનગર
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
