<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

મિલન મહેતાનો આજે જન્‍મદિવસ સદગુરૂદેવ પૂ. પારસમૂનિ મ.સા.નાં સંસારી નાના ભાઈ

 

રાજકોટઃ જૈન અગ્રણી શ્રી મિલનભાઈ મહેતાનો આજરોજ  જન્‍મદિવસ છે.  તેઓ સદગુરૂદેવ પૂ. પારસમુનિ મહારાજ સાહેબનાં સંસારી સગા નાના ભાઈ છે.  તેઓ જૈન વિઝન, જૈન મિશન, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ તથા એનીમલ હેલ્‍પલાઈન કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ સાથે સેવાકીય કાર્યોમાં સંકળાયેલા છે.  જૈન મિશન દ્વારા નીતીનભાઈ મહેતા તથા અન્‍ય મિત્રોનાં સહકારથી સેવાકીય પ્રવળતિઓ ચાલી રહેલ છે.  સ્‍વભાવે અતી સરળ, ઉમદા,પરગજુ તથા જીવદયાનાં સંસ્‍કારો રગે રગમા વણાયેલા છે. 

આજનાં જન્‍મદિવસે   મયુરભાઈ શાહ , અશોકભાઈ કોઠારી , અજયભાઈ ભીમાણી, મેહુલભાઈ રવાણી , મિલનભાઈ કોઠારી, જયભાઈ ખારા, પારસભાઈ મોદી ,  જયેશભાઈ,  મિલનભાઈ ટીલવા, મનીષ ભાઈ, દિવ્‍યેશભાઈ , પરાગ ભાઈ , યજ્ઞેશભાઈ ,કિશન ભાઈ વગેરે સમાજનાં અગ્રણીઓ તરફથી(મો.૯૮ર૪૮ર૯૦પ૮) પર શુભેચ્‍છાવર્ષા થઈ રહી છે.

(4:48 PM IST)