<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

જુનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિર્વસીટી - ઇતિહાસ વિભાગ અધ્‍યક્ષ ડો.વિશાલ જોશીનો જન્‍મ દિવસ

 

(મીનાક્ષી - ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ, તા.૧૯: જુનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિર્વસીટીના ઇતિહાસ વિભાગના અધ્‍યક્ષ ડો. વિશાલ જોશીનો આજે જન્‍મ દિવસ છે.

૧૯ માર્ચ ૧૯૭૫માં જન્‍મેલા તેઓ આધ્‍યાત્‍મિક ગિરનારી સાધક સંત રતિભાઇ જોશીના સુપુત્ર થાય છે.

૧૩ થી પણ વધુ ઐતિહાસીક પુસ્‍તકો તેમણે લખ્‍યા છે - પ્રકાશિત કર્યા છે. દસ જેટલા પુસ્‍તકોનો જુનાગઢ અને ગિરનાર વિશે લખ્‍યા છે.

સારો સ્‍વભાવ, રાષ્‍ટ્રીય - આંતરરાષ્‍ટ્રીય કોન્‍ફરેન્‍સોમાં હાજરી આપી અધ્‍યાત્‍મ - જૂનાગઢ - ગિરનાર વિશે અનેકો પ્રવચનો આપ્‍યા છે.

તેમના જન્‍મદિને ઠેરઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓનો વરસાદ  મો.૯૪૨૯૪ ૮૮૮૮૦ ઉપર થઇ રહયો છે.

(11:44 AM IST)