તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
એડવોકેટ કે.જે.ત્રિવેદીનો જન્મદિવસઃ ૬૭ વર્ષમાં પ્રવેશ
એડવોકેટ કે.જે.ત્રિવેદી આજે ૬૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. આજે તેઓએ જીવનકાળના ૬૬ વર્ષ પુરા કરેલ છે.

તેઓ સતત હનુમાન દાદાના ભકત છે. તેઓ ફુલ ટાઇમ કેસની ઘણા વર્ષોથી પ્રેકટીશ કરે છે. તેમજ કલેઇમ બારના બે વાર બીન હરિફ પ્રમુખ તરીકે ચૂકેલા છે. તેઓ મીલન.આર સ્વભાવને કારણે બહોળુ મી-વર્તુળ ધરાવે છે. બધા એડવોકેટસ તથા કોર્ટ સ્ટાફમાં પોલીસ સ્ટાફમાં તથા બ્રહ્મ સમાજમાં બધી જગ્યાએ લોક ચાહના ધરાવે છે. આજે તેમના જન્મદિવસ નિમિેતેઓને મો.નં ૯૪૨૬૯૬૦૨૯૨ ઉપર સગા સ્નેહી મિત્રો તરફથી જન્મદિવસની અભીનંદન વર્ષા થઇ રહેલ છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
