તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
યુવા ધારાશાસ્ત્રી રવિરાજસિંહ રાઠોડનો જન્મદિવસ

રાજકોટઃ રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અને કારડીયા રાજપુત સેનાના ઉપપ્રમુખ અને નાની વયે મોટી સામાજિક શાખ ઊભી કરવામાં સફળ રહેલા ધારાશાસ્ત્રી રવિરાજસિંહ વિજયસિંહ રાઠોડનો આજે જન્મ દિવસ છે, ૨૦૨૧ થી જુનિયર એડવોકેટ તરીકે સરકારી વકીલ રક્ષિત કલોલા સાથે વકીલાતની શરૂઆત કરનાર રવિરાજસિંહ રાઠોડ આજે ૩૮માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. યુવા ધારાશાસ્ત્રી તરીકે રવિરાજસિંહ રાઠોડ ક્રિમિનલ, સિવિલ ક્લેમ સાથે સાથે કન્ઝ્યુમર ફોરમ, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સારી કામગીરી કરી ટૂંકા ગાળામાં વકીલ વર્તુળમાં ભારે લોક ચાહના મેળવી છે. આજે તેમના જન્મદિવસે મોબાઈલ નંબર ૯૭૩૭૮૧૩૮૯૦ પર શુભેચ્છા વરસી રહી છે. (રર.૧૭)
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
