News of Saturday, 22nd March 2025
સહકાર મંત્રીની ઓફીસના OSD આઇ.એચ. પંચાલનો જન્મદિન

રાજકોટઃ રાજયના સહકાર, મીઠા ઉદ્યોગ, નાગરિક ઉડયન, પ્રોટોકોલ વગેરે વિભાગના રાજય કક્ષાના મંત્રી શ્રી જગદીશ પંચાલના કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી ઇશ્વરભાઇ એચ. પંચાલનો જન્મ તા. રર માર્ચ રર માર્ચ ૧૯૭૭ ના દિવસે થયેલ આજે ૪૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અધિક કલેકટર કક્ષાના અધિકારી છે. ભુતકાળમાં ભરૂચ, છોટા ઉદેપુર પંથકમાં ફરજ બજાવી ચુકયા છે.
ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૨૫૯, મો. ૮૪૦૧૭ ૨૪૩૪૫ ગાંધીનગર
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
