<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

વડોદરાના ભાજપના ધારાસભ્‍ય મનિષાબેન વકીલનો જન્‍મદિન

રાજકોટ : વડોદરા શહેરના ભાજપના ધારાસભ્‍ય શ્રીમતી મનિષાબેન વકીલનો જન્‍મ તા. રપ માર્ચ ૧૯૭પ ના દિવસે થયેલ. આજે પ૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી બ્રાઇટ ડે સ્‍કુલમાં સુપરવાઇઝર તરીકે કાર્યરત છે. સોલેસ ફાઉન્‍ડેશનના પ્રમુખ છે. ધારાસભ્‍ય તરીકે ત્રીજી વખત ચૂંટાયા છે. (પ-પ)

મો. ૮૧ર૮૩ રર૬૮૦ વડોદરા

(10:32 AM IST)