News of Tuesday, 25th March 2025
ભૂજના ભાજપના ધારાસભ્ય કેશુભાઇ પટેલનો જન્મદિન

રાજકોટ :.. કચ્છના ભૂજના ભાજપના ધારાસભ્ય શ્રી કેશુભાઇ શિવદાસભાઇ પટેલનો જન્મ તા. રપ માર્ચ ૧૯પ૬ ના દિવસે થયેલ. આજે ૭૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં ગામના સરપંચ, સહકાળી મંડળીના પ્રમુખ, કચ્છ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ અને પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્ય, ગુજરાત પ્રવાસન નિગમના ડીરેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. (પ-પ)
મો. ૯૪ર૬ર ૧પ૩પ૬ ભૂજ
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
